એકધા ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકધા

અવ્યય

  • 1

    એક રીતે.

  • 2

    એક હાથે.

  • 3

    એકદમ; એક જ વખતે.

  • 4

    એક વખતે.

મૂળ

सं.