એકનિશ્ચયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકનિશ્ચયી

વિશેષણ

  • 1

    કરેલા નિશ્ચયને વળગી રહે તેવું; દૃઢ.

  • 2

    સરખા-સમાન નિશ્ચયવાળું.

મૂળ

सं.