એકનિષ્ઠા ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકનિષ્ઠા

સ્ત્રીલિંગ

  • 1

    એકની જ ઉપર નિષ્ઠા–આસ્થા હોવી તે.

  • 2

    વફાદારી.

  • 3

    પ્રમાણિકતા.