એકનું બે ન થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકનું બે ન થવું

  • 1

    મક્કમ રહેવું; હઠ ન છોડવી; પોતાની વાતને જ વળગી રહેવું.

એકનું બે ન થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકનું બે ન થવું

  • 1

    પોતાની વાતને આગ્રહથી વળગી રહેવું.