એકપતિત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકપતિત્વ

નપુંસક લિંગ

  • 1

    એક જ પતિ હોવો તે.

  • 2

    પતિ પ્રત્યેની વફાદારી.

મૂળ

सं.