એકપાઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકપાઠી

વિશેષણ

  • 1

    એક જ વખત વાંચવાથી અથવા સાંભળવાથી યાદ રાખી શકે એવું.

મૂળ

सं.