એકફસલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકફસલી

વિશેષણ

  • 1

    વરસમાં એક પાક આપે એવું.

મૂળ

એક+ફસલ