એકબુદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકબુદ્ધિ

વિશેષણ

  • 1

    એક જ પ્રકારની કે એક નક્કી બુદ્ધિવાળું.

  • 2

    સરખા વિચારવાળું.

મૂળ

सं.