એકબારગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકબારગી

ક્રિયાવિશેષણ

  • 1

    એક રીતે; એક બાજુથી જોતાં.

  • 2

    એક વાર.

મૂળ

हिं.