એકભાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકભાવું

વિશેષણ

  • 1

    એક જ ભાવનું; સરખી કિંમતનું.

મૂળ

એક+ભાવ