એકમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકમ

પુંલિંગ

 • 1

  ગણતરી વગેરે હેતુઓ માટે એક અને આખી પૂર્ણ માનેલી વસ્તુ અથવા સમૂહ; 'યુનિટ'.

 • 2

  એકડો.

 • 3

  સંખ્યાલેખનમાં જમણા હાથથી પહેલા સ્થાનનો આંકડો.

સ્ત્રીલિંગ

 • 1

  પડવો.