એકમેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકમેક

ક્રિયાવિશેષણ

  • 1

    પરસ્પર; માંહોમાંહે.

સર્વનામ​

  • 1

    એકબીજું; અન્યોન્યવાચક સ૰ (કર્તા વિભક્તિમાં વપરાતું નથી).

મૂળ

दे. एक्केक्कम?કે एक्कमेक्क=પ્રત્યેક?