એકમજલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકમજલી

વિશેષણ

  • 1

    એક મજલા-માળવાળું.

મૂળ

એક+મજલો