ગુજરાતી

માં એકમનની 2 મુખ્ય વ્યાખ્યા છે: એકમન1એકમનું2

એકમન1

વિશેષણ

 • 1

  એકચિત્ત.

 • 2

  એક વિચારનું.

ગુજરાતી

માં એકમનની 2 મુખ્ય વ્યાખ્યા છે: એકમન1એકમનું2

એકમનું2

વિશેષણ

 • 1

  અનન્ય–એકમનવાળું.

 • 2

  સર્વત્ર સમાન ભાવવાળું.

નપુંસક લિંગ

 • 1

  એકમન હોવું તે; સંપ.

મૂળ

सं.