એકમલ્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકમલ્લ

પુંલિંગ

 • 1

  એકલમલ્લ; અદ્વિતીય મલ્લ-કુસ્તીબાજ.

 • 2

  ઘણો જબરો માણસ.

 • 3

  એક્કો.

મૂળ

सं.

એકમલ્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકમલ્લ

વિશેષણ

 • 1

  અજોડ.

 • 2

  એકમાર્ગી.