એકમાર્ગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકમાર્ગી

વિશેષણ

  • 1

    એક જ માર્ગને વળગી રહેનારું.

  • 2

    સરળ; સીધે માર્ગે જનારું.

મૂળ

सं.