એક્યાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એક્યાસી

વિશેષણ

  • 1

    એંશી વત્તા એક.

પુંલિંગ

  • 1

    એક્યાસીનો આંકડો કે સંખ્યા; '૮૧'.

મૂળ

सं. एकाशीति, प्रा. एकासीइ