એકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકર

પુંલિંગ

  • 1

    ૪૮૪૦ ચોરસવાર જેટલી જમીન કે તેનું માપ.

મૂળ

इं.