એકરૂપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકરૂપી

વિશેષણ

  • 1

    એક જ રૂપનું; અભેદ.

  • 2

    સરખા દેખાવનું; 'બહુરૂપી' થી ઊલટું.

મૂળ

सं.