એકરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકરસ

વિશેષણ

  • 1

    બરાબર મળી-પીગળી ગયેલું.

  • 2

    ગુલતાન.

મૂળ

એક+રસ