એકરાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકરાગ

વિશેષણ

  • 1

    એકરંગી; મળતા સ્વભાવ કે વિચારવાળું.

પુંલિંગ

  • 1

    એકમતી સંપ; સંવાદ.

મૂળ

सं.