એકરાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકરાગી

વિશેષણ

  • 1

    એક રાગ; મળતા સ્વભાવ કે વિચારવાળું.

પુંલિંગ

  • 1

    એકમતી સંપ; સંવાદ.