એકરાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકરાશ

વિશેષણ

 • 1

  એક જાતનું; એકસરખું; સમાન ગુણવાળું.

 • 2

  જેમની મળતી રાશિ હોય એવું.

મૂળ

એક+રાશિ

સ્ત્રીલિંગ

 • 1

  સરખાપણું; મળતાપણું.

 • 2

  સંપ.