એકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકલ

વિશેષણ

  • 1

    એકાકી; એકલું.

મૂળ

प्रा. एकल्ल

એકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકલું

વિશેષણ

  • 1

    કોઈના સાથ વિનાનું; એકાકી; સાવ છૂટું કે અલગ.

મૂળ

જુઓ એકલ