એકલમલ્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકલમલ્લ

પુંલિંગ

  • 1

    અદ્વિતીય મલ્લ–કુસ્તીબાજ.

  • 2

    ઘણો જબરો માણસ.

  • 3

    એક્કો.

વિશેષણ

  • 1

    અજોડ.

  • 2

    એકમાર્ગી.