એકલવાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકલવાયું

વિશેષણ

  • 1

    એકલું; એકલદોકલ.

  • 2

    સ્ત્રી, પુત્રાદિ પરિવાર વિનાનું.

  • 3

    આશ્રય વગરનું.