એકલસૂરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકલસૂરું

વિશેષણ

  • 1

    એકલું; સોબત વિનાનું.

  • 2

    એકલપેટું; સ્વાર્થી.