એકલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકલિયું

નપુંસક લિંગ

 • 1

  એકને જ સૂવાના માપનું નાનું ગોદડું.

 • 2

  એકલવાયું; એકલું; એકલદોકલ.

 • 3

  સ્ત્રી, પુત્રાદિ પરિવાર વિનાનું.

 • 4

  આશ્રય વગરનું.

મૂળ

જુઓ એકલ