એકલોહિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકલોહિયું

વિશેષણ

  • 1

    એક લોહીવાળું-એક કુળમાં જન્મેલું.

મૂળ

એક+લોહી