એકવચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકવચન

નપુંસક લિંગ

  • 1

    ફરે નહિ એવું વચન.

  • 2

    વ્યાકર​ણ
    એક જ વસ્તુનો બોધ કરે તે.

મૂળ

सं.