એકવર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકવર્ણ

વિશેષણ

 • 1

  એક વર્ણનું–ન્યાતનું.

 • 2

  ન્યાતજાતના ભેદ વિનાનું.

 • 3

  એકરંગી.

 • 4

  એકસરખું.

મૂળ

सं.