એકવાક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકવાક્ય

નપુંસક લિંગ

  • 1

    એકસમાન કે સર્વમાન્ય મત કે અભિપ્રાય.

મૂળ

सं.

એકવાક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકવાક્ય

વિશેષણ

  • 1

    એકસમાન મતવાળું; એકમત; જુદા જુદા મતોનું સમાધાન થઈને એકમત થતું.