એકવારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકવારિયું

વિશેષણ

  • 1

    એક વાર બને એવું; એક વખતનું.

  • 2

    એક વારના માપનું.

નપુંસક લિંગ

  • 1

    એક વાર ખાંડેલી ડાંગર; કરડ.