એકશ્રુતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકશ્રુતિ

વિશેષણ

  • 1

    ઉદાત્ત, અનુદાત્ત ઇત્યાદિ સ્વરોના વિભાગ કર્યા વિના જ ઉચ્ચારેલું-ઉચ્ચારાયેલું.

મૂળ

सं.