એકસૂત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકસૂત્ર

નપુંસક લિંગ

  • 1

    ડાખલું; ડમરું.

વિશેષણ

  • 1

    એક જ સૂત્રે પરોવાયેલું.

મૂળ

सं.