એકસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકસ્થ

વિશેષણ

  • 1

    એક જ સ્થાને રહેલું કે આવેલું; 'યુનિટરી' (યુનિવર્સિટી).

મૂળ

सं.