એકસંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકસંપ

વિશેષણ

  • 1

    એકસંપીવાળું.

એકસંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકસંપ

પુંલિંગ

  • 1

    ઐક્ય; સંપ.

  • 2

    બધાએ મળી એકસરખો વિચાર–નિશ્ચય કરવો તે.