એકસ્પ્રેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકસ્પ્રેસ

વિશેષણ

  • 1

    ઉતાવળનું (તાર ઇ૰).

મૂળ

इं.

એકસ્પ્રેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકસ્પ્રેસ

સ્ત્રીલિંગ

  • 1

    મેલ પેઠે વેગવાળી ને મોટાં સ્ટેશનો જ કરતી ટ્રેન-ગાડી.