એક્સપ્રેસ હાઈવે ની ગુજરાતીમાં વ્યાખ્યા

એક્સપ્રેસ હાઈવે

પુંલિંગ

  • 1

    દ્રુતગતિમાર્ગ; અવરોધ વિના ઝડપથી વાહનો જઈ શકે એવો પાકો માર્ગ.

મૂળ

इं.