એકસંપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકસંપી

સ્ત્રીલિંગ

  • 1

    એકસંપ; એકસંપીવાળું.

વિશેષણ

  • 1

    એકસંપ; એકસંપીવાળું.

પુંલિંગ

  • 1

    ઐક્ય; સંપ.

  • 2

    બધાએ મળી એકસરખો વિચાર-નિશ્ચય કરવો તે.