ગુજરાતી

માં એકસેરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: એકસેરું1એક્સૂરું2

એકસેરું1

વિશેષણ

  • 1

    એક સેરવાળું.

મૂળ

એક+સેર

ગુજરાતી

માં એકસેરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: એકસેરું1એક્સૂરું2

એક્સૂરું2

વિશેષણ

  • 1

    એક-સમાન સૂરવાળું.

મૂળ

એક+સૂર