એક્સાઇઝ ડ્યૂટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એક્સાઇઝ ડ્યૂટી

સ્ત્રીલિંગ

  • 1

    પોતાના દેશમાં પેદા થતી વસ્તુ પર લેવાતી જકાત; આબકારી જકાત.

મૂળ

इं.