એકસાથે ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકસાથે

અવ્યય

  • 1

    સૌ સાથે મળીને; જોડે; એકીવખતે.

મૂળ

એક+સાથ