એકાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંક

વિશેષણ

  • 1

    એક આંકડાવાળું.

  • 2

    એક અંકવાળું (નાટક).

મૂળ

सं.

એકાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંક

નપુંસક લિંગ

  • 1

    એકમ; 'યુનિટ'.