એકાક્ષર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાક્ષર

વિશેષણ

  • 1

    એક અક્ષરવાળું.

પુંલિંગ

  • 1

    એક અક્ષર.

  • 2

    એવો ગૂઢ મંત્ર-ૐ.

મૂળ

सं.