એકાક્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાક્ષી

વિશેષણ

 • 1

  એક આંખવાળું.

 • 2

  કાણું.

 • 3

  એક અક્ષ કે ધરીવાળું.

મૂળ

सं.

એકાક્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાક્ષી

પુંલિંગ

 • 1

  કાગડો.