ગુજરાતી

માં એકાકીની 2 મુખ્ય વ્યાખ્યા છે: એકાકી1એકાંકી2

એકાકી1

વિશેષણ

  • 1

    એકલું.

  • 2

    નિરાધાર.

મૂળ

सं.

ગુજરાતી

માં એકાકીની 2 મુખ્ય વ્યાખ્યા છે: એકાકી1એકાંકી2

એકાંકી2

વિશેષણ

  • 1

    એકાંક; એક આંકડાવાળું.

  • 2

    એક અંકવાળું (નાટક).

નપુંસક લિંગ

  • 1

    એકમ; 'યુનિટ'.