એકાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંગ

વિશેષણ

 • 1

  એક અંગવાળું.

 • 2

  અપંગ; ખોડવાળું.

મૂળ

सं.

એકાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંગ

પુંલિંગ

 • 1

  અંગરક્ષક.

એકાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંગ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  બુધ નામનો ગ્રહ.

એકાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંગ

નપુંસક લિંગ

 • 1

  એક અંગ અથવા ભાગ.