એકાણુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાણુ

વિશેષણ

  • 1

    નેવુ વત્તા એક.

પુંલિંગ

  • 1

    એકાણુનો આંકડો કે સંખ્યા; '૯૧'.

મૂળ

सं. एकनवति, प्रा. एकाणउइ