એકાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંત

વિશેષણ

 • 1

  કોઈના અવરજવર વિનાનું.

 • 2

  એકલું; એકાકી.

 • 3

  ખાનગી.

 • 4

  એક જ બાજુ અથવા વસ્તુને લગતું; અનેકાંતથી વિરુદ્ધ એવું.

મૂળ

सं.

એકાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંત

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  જ્યાં કોઈ ન હોય એવી-કોઈના અવરજવર વગરની-એકાંત જગા.